કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા ધીરૂભાઈ પરીખ કયા સામાયિકના તંત્રી રહ્યા હતા ? કુમાર કવિલોક આપેલ પૈકી એક પણ નહીં કુમાર અને કવિલોક કુમાર કવિલોક આપેલ પૈકી એક પણ નહીં કુમાર અને કવિલોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને ગ્લોબલ ફોરેસ્ટ ગોલ્સ રિપોર્ટ 2021 જારી કર્યો ? UNICEF UNDP UNECOSOC WMO UNICEF UNDP UNECOSOC WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતમાં સ્પુટનિક-વી ની રસીની કિંમત શું હશે ? 1500 રૂપિયા 800 રૂપિયા 1195 રૂપિયા 1200 રૂપિયા 1500 રૂપિયા 800 રૂપિયા 1195 રૂપિયા 1200 રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ચંદ્રની સપાટી પર બરફ તથા અન્ય સંસાધનોની શોધ કરવા માટે વર્ષ 2023ના અંત સુધીમાં વોલેટાઈલ્સ ઈન્વેસ્ટિગેટિંગ પોલર એક્સ્પ્લોરેશન રોવર (VIPER) મોકલવાની જાહેરાત કરી ? NASA SpaceX ROSCOSMOS ESA NASA SpaceX ROSCOSMOS ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા પ્રોફેસર એમ.એસ. નરસિમ્હન કયા વિષય સાથે સંબંધિત હતા ? ભૌતિકશાસ્ત્ર ગણિત અર્થશાસ્ત્ર ઈતિહાસ ભૌતિકશાસ્ત્ર ગણિત અર્થશાસ્ત્ર ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઓક્સિજન આવશ્યકતાઓને પૂરી કરવા માટે રાષ્ટ્રીય મિશનને પ્રોત્સાહન આપવા માટે ___ એ ઓપરેશન સમુદ્ર સેતુ - II લોન્ચ કર્યું. ભારતીય નૌસેના આપેલ તમામ ભારતીય વાયુ સેના ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ભારતીય નૌસેના આપેલ તમામ ભારતીય વાયુ સેના ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP