ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ? જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ જ્યારે કોઈ વિધેયકને કોઇપણ નિર્ણય લીધા સિવાય લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખે તો તે સતાને કયા નામથી ઓળખવામાં આવે છે ? પ્રેસીડેન્શલ વીટો સ્પેનસર્સ વીટો સેન્ટર વીટો પોકેટ વીટો પ્રેસીડેન્શલ વીટો સ્પેનસર્સ વીટો સેન્ટર વીટો પોકેટ વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીમાં નગરપાલિકાઓના કાર્યોની સ્પષ્ટતા કરવામાં આવી છે ? 12મી યાદી 8મી યાદી 11મી યાદી 9મી યાદી 12મી યાદી 8મી યાદી 11મી યાદી 9મી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સત્રના સંદર્ભમાં વપરાતો શબ્દ "Sine die" નો અર્થ શું છે ? સત્ર સમાપ્તિ સત્ર વિસર્જન સત્ર બોલાવવું અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી સત્ર સમાપ્તિ સત્ર વિસર્જન સત્ર બોલાવવું અચોક્કસ મુદ્દત માટે સત્ર મોકૂફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ? અનુચ્છેદ-53 અનુચ્છેદ-52 અનુચ્છેદ-55 અનુચ્છેદ-54 અનુચ્છેદ-53 અનુચ્છેદ-52 અનુચ્છેદ-55 અનુચ્છેદ-54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના આમુખમાં "આર્થિક ન્યાય" શબ્દ કઈ બાબતનો ઠરાવ છે ? સંપત્તિનું સમાન વિતરણ ગરીબોને સસ્તો ન્યાય ન્યાયના વહીવટમાં અર્થતંત્ર સામાજિક આર્થિક ક્રાંતિ સંપત્તિનું સમાન વિતરણ ગરીબોને સસ્તો ન્યાય ન્યાયના વહીવટમાં અર્થતંત્ર સામાજિક આર્થિક ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP