કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મુંબઈ પોલીસ કમિશનરે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર એક પોલીસ અધિકારીની વિભાગીય તપાસ વગર સેવા મોકુફી કરી ? 311 (1) (a) 311 (2) (b) 311 (2) (a) 311 (1) (b) 311 (1) (a) 311 (2) (b) 311 (2) (a) 311 (1) (b) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ડિ-કમીશન કરવામાં આવેલું વિધ્વંશક જહાજ INS રાજપૂત ભારતીય નૌસેનાએ કયા દેશ પાસેથી મેળવ્યું હતું ? ફ્રાંસ અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ફ્રાંસ અમેરિકા રશિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) મેડિકલ સામગ્રીઓ તથા દવાઓ ડ્રોન મારફતે પહોંચાડવા કયા રાજ્યએ 'મેડિસિન ફ્રોમ ધ સ્કાય' પહેલ લોન્ચ કરી ? તેલંગાણા મહારાષ્ટ્ર ગુજરાત કેરળ તેલંગાણા મહારાષ્ટ્ર ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંકે છૂટક વેપારીઓને બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ 'Merchant Stack' લોન્ચ કર્યું ? HDFC ICICI YES Axis HDFC ICICI YES Axis ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'MACS 1407' શું છે ? સોયાબીનની જાત કપાસની જાત ઘઉંની જાત ડાંગરની જાત સોયાબીનની જાત કપાસની જાત ઘઉંની જાત ડાંગરની જાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા ભારતીય અર્થશાસ્ત્રીને સ્પેનના સર્વોચ્ચ પુરસ્કાર 'પ્રિન્સેસ ઓફ ઓસ્ટુરિયસ એવોર્ડ'થી સન્માનિત કરાયા ? અરવિંદ પનગઢિયા રઘુરામ રાજન અમર્ત્ય સેન સુબ્રમણ્યમ સ્વામી અરવિંદ પનગઢિયા રઘુરામ રાજન અમર્ત્ય સેન સુબ્રમણ્યમ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP