ભારતનું બંધારણ (Constitution Of India)
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (C.B.I.) નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ?

કેબિનેટ મંત્રાલય
પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ
ગૃહમંત્રી
પી.એમ.ઓ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ?

રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી
પાંચ વર્ષ
છ વર્ષ
ત્રણ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ?

કાયદાકીય બિલ
નાણાંકીય બિલ
આપેલ પૈકી એક પણ નહીં
સંરક્ષણ બિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું એક કથન સાચું નથી ?

રાષ્ટ્રગીત 'વંદે માતરમ્' ની રચના બંકિમચંદ્ર ચેટર્જી મૂળ બંગાળી ભાષામાં કરી હતી.
આપેલ તમામ
શક સંવતના આધાર પર રાષ્ટ્રીય પંચાગમાં 1 ચૈત્ર સામાન્યતઃ 22 માર્ચે અને અધિક વર્ષમાં 21 ના રોજ આવે છે.
ભારતના રાષ્ટ્રીય ધ્વજના પ્રાથમિક રૂપને બંધારણ સભાએ 22 જુલાઈ, 1947 એ અપનાવેલ હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP