કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો દાહલા ડેમ કયા દેશમાં આવેલો છે ? ઈરાન નેપાળ બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ઈરાન નેપાળ બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમ્યુનાઈઝેશન એજન્ડા 2030 (IA 2030) લૉન્ચ કર્યો છે? WHO આપેલ તમામ UNICEF GAVI WHO આપેલ તમામ UNICEF GAVI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં G20 પર્યટન મંત્રીઓની બેઠકનું આયોજન કયા કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલે આભાસી રીતે ભાગ લીધો હતો ? મેક્સિકો જર્મની ઈટાલી ફ્રાંસ મેક્સિકો જર્મની ઈટાલી ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બંગાળની ખાડીમાંથી ઉદભવેલા યાસ વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ? બાંગ્લાદેશ ઓમાન માલદીવ પાકિસ્તાન બાંગ્લાદેશ ઓમાન માલદીવ પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચોરાયેલી સાંસ્કૃતિક સંપત્તિની ઓળખ કરવા અને તેની શોધી કાઢવામાં મદદ કરવા માટે 'આઈડી આર્ટ' નામની મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? ICJ UNDP UNESCO INTERPOL ICJ UNDP UNESCO INTERPOL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'મોહાલી ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ' નું નામ બદલી શું રાખવામા આવ્યું છે ? બલબીર સિંહ સિનયર સુખજીત સિંહ સુષ્મા સ્વરાજ મેજર ધ્યાનચંદ બલબીર સિંહ સિનયર સુખજીત સિંહ સુષ્મા સ્વરાજ મેજર ધ્યાનચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP