કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળોની અસ્થાયી સૂચિમાં ભારતના 6 સ્થળો સામેલ કર્યા છે. તેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ?

તળાજાની ગુફાઓ
કાંચીપુરમ્ના મંદિરો
વારાણસીના ગંગાઘાટ
સાતપુડા ટાઈગર રિઝર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વના સૌથી મોટા વિમાનનું ઉડ્ડયન પરીક્ષણ કર્યું હતું ?

બ્લૂ ઓરિજિન
સ્પેસએક્સ
સ્ટ્રેટોલૉન્ચ
ઓર્બિટલ ઈનસાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં પૂર અંગે માહિતગાર કરવા ઓનલાઈન પૂર રિપોર્ટિંગ તથા માહિતી વ્યવસ્થાપન પદ્ધતિની શરૂઆત કરવામાં આવી ?

આસામ
પશ્ચિમ બંગાળ
તમિલનાડુ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં પદ્મશ્રી વિજેતા વનરાજ ભાટિયાનું મુંબઈમાં નિધન થયું. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ?

નાટ્યકાર
સંગીત
અભિનય
ચિત્રકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
'Rudolf V Schindler Award 2021' પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ?

ડો વિવેક શર્મા
ડો રણદીપ ગુલેરિયા
ડો ડી નાગેશ્વર રેડ્ડી
રામ સેવક શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP