કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં મુંબઈ પોલીસ કમિશનરે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર એક પોલીસ અધિકારીની વિભાગીય તપાસ વગર સેવા મોકુફી કરી ?

311 (1) (b)
311 (2) (b)
311 (1) (a)
311 (2) (a)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકિશ એક્વાલ્ચરે માછલીઓમાં જોવા મળતા વાઈરસ નર્વસ નેક્રોસિસ માટે પ્રથમ સ્વદેશી રસી વિકસાવી છે.
આ રસીનું નામ નોડાવેક-R છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળોની અસ્થાયી સૂચિમાં ભારતના 6 સ્થળો સામેલ કર્યા છે. તેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ?

તળાજાની ગુફાઓ
વારાણસીના ગંગાઘાટ
સાતપુડા ટાઈગર રિઝર્વ
કાંચીપુરમ્ના મંદિરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ વિશ્વનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વિકસિત કર્યું છે?

NASA
સ્પેસએક્સ
રોસ્કોસ્મોસ
ESA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP