કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા રાજ્યે જાહેર સંપત્તિના નુકશાનની વસૂલી માટે અધિનિયમ લાગુ કર્યો છે ?

આંધ્ર પ્રદેશ
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
ભારતના કેન્દ્રિય મંત્રી મંડળે કયા દેશમાં 'ભારતનું મહાવાળીજ્ય દૂતાવાસ' ખોલવાની મંજૂરી આપી છે ?

ઇંડોનેશિયા
રશિયા
માલદીવ
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
વિવિધ રાજ્યોમાં 581 સ્થળો પર પ્રેશર સ્વિંગ એડસોપ્શૅન (PSA) મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના માટે કઈ સંસ્થા અમલીકરણ એજન્સી તરીકે કાર્ય કરશે ?

DRDO
NHAI
NITI આયોગ
SECI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા સંગઠને ઈઝરાયેલ, ગાઝા અને વેસ્ટ બેંકમાં માનવાધિકારોના ઉલ્લંઘનનો રિપોર્ટ કરવા સંયુક્તરાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ને સ્થાયી આયોગ સ્થાપિત કરવા માટે માંગ કરી છે.

ASEAN
SAARC
OIC
BIMSTEC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP