કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સૌથી ઝડપી એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ ત્સાંગ યિન-હંગે બનાવ્યો છે. તેણી કયા દેશની છે ? નેપાળ ભૂટાન ફિલિપાઈન્સ હોંગકોંગ નેપાળ ભૂટાન ફિલિપાઈન્સ હોંગકોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવાય છે ? 4 મે 2 મે 1 મે 3 મે 4 મે 2 મે 1 મે 3 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ કોરોના દર્દીઓ માટે SpO2 પૂરક ઓક્સિજન વિતરણ પ્રણાલી વિકસાવી છે ? એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) આર્મામેન્ટ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (HRDE) ડિફેન્સ બાયો એન્જિનિયરિંગ એન્ડ ઈલેક્ટ્રો મેડિકલ લેબોરેટરી (DEBEL) એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADRDE) આર્મામેન્ટ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (HRDE) ડિફેન્સ બાયો એન્જિનિયરિંગ એન્ડ ઈલેક્ટ્રો મેડિકલ લેબોરેટરી (DEBEL) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં માલદીવ નજીક હિંદ મહાસાગરમાં પટકાયેલું અનિયંત્રિત રોકેટ Long March 5B કયા દેશનું હતું ? જાપાન ચીન ઉત્તર કોરિયા અમેરિકા જાપાન ચીન ઉત્તર કોરિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમારતના ક્લાઈમેટને ઓટોમેટીક નિયંત્રિત કરવા માટે સ્માર્ટ વિન્ડો સામગ્રી વિકસિત કરી છે ? IIT ગાંધીનગર IIT દિલ્હી IISc બેંગલુરુ IIT ગુવાહાટી IIT ગાંધીનગર IIT દિલ્હી IISc બેંગલુરુ IIT ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ થેલેસેમિયા દિવસ ક્યારે મનાવાય છે ? 8 મે 7 મે 9 મે 10 મે 8 મે 7 મે 9 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP