કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ કૃષિ નિકાસ સુવિધા કેન્દ્ર કયા શરૂ કરવામાં આવ્યું ? પુણે મુંબઈ ચેન્નાઈ બેંગલુરુ પુણે મુંબઈ ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કે. કે. શૈલજાને સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટી (CEU)ના પ્રતિષ્ઠિત 'ઓપન સોસાયટી પુરસ્કાર' (2021)થી સન્માનિત કરાયા, તેઓ કયા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી તરીકેનું પદ સંભાળ્યું હતું ? કેરળ ગોવા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ગોવા આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને 'I-Familia' નામક ડેટાબેઝ લોન્ચ કર્યો ? INTERPOL UNICEF UNDP વર્લ્ડ બેંક INTERPOL UNICEF UNDP વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVID-19ની બીજી લહેર બાદ મેડિકલ ઓક્સિજનની માંગ પુરી કરવા માટે 'Project O2 for India' લોન્ચ કર્યો ? ભારત ઈઝરાયેલ રશિયા ઈટાલી ભારત ઈઝરાયેલ રશિયા ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નફતાલી બેનેટ કયા દેશના વડાપ્રધાન બન્યા ? ઈજિપ્ત જૉર્ડન ઈઝરાયેલ લેબેનોન ઈજિપ્ત જૉર્ડન ઈઝરાયેલ લેબેનોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતે કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 20% ઈથેનોલના મીશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2026 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP