ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગાન 'જન ગણ મન' વગાડવાનો આદર્શ સમય કયો છે ? 1 મિનિટ 5 સેકન્ડ 45 સેકન્ડ 52 સેકન્ડ 1 મિનિટ 1 મિનિટ 5 સેકન્ડ 45 સેકન્ડ 52 સેકન્ડ 1 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કુલ કેટલા ન્યાયમૂર્તિઓની જગ્યા હોય છે ? 41 25 31 21 41 25 31 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ? ભારત રશિયા યુ.એસ.એ. બ્રિટન (યુ.કે.) ભારત રશિયા યુ.એસ.એ. બ્રિટન (યુ.કે.) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ક્યા ગૃહમાં તેના સભ્ય ચેરમેન હોતા નથી ? વિધાનસભા વિધાન પરિષદ લોકસભા રાજ્યસભા વિધાનસભા વિધાન પરિષદ લોકસભા રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેટલા વર્ષે સતત બહાર રહેવાથી નાગરિકતા પૂર્ણ થઈ જાય છે ? ચાર વર્ષ છ વર્ષ સાત વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ છ વર્ષ સાત વર્ષ પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAGનું આખું નામ શું છે ? Central Auditor General Comptroller and Auditor General Controller of Accounts General Chief Auditor General Central Auditor General Comptroller and Auditor General Controller of Accounts General Chief Auditor General ANSWER DOWNLOAD GUJARATI MCQ APP