ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષના સંપાદક કોણ હતા ? રતિલાલ સો.નાયક યોગેન્દ્ર વ્યાસ ચંદુલાલ બેચરદાસ પટેલ કે કા શાસ્ત્રી રતિલાલ સો.નાયક યોગેન્દ્ર વ્યાસ ચંદુલાલ બેચરદાસ પટેલ કે કા શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) સુરસિંહજી ગોહિલ b) ન્હાનાલાલ દલપતરામ c) કનૈયાલાલ મુનશી d) ઉમાશંકર જોષી 1. તપસ્વિની 2. મહાપ્રસ્થાન 3. કાશ્મીરનો પ્રવાસ 4. મહેરામણનાં મોતી a-4, b-2, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-2, b-3, c-4, d-1 a-4, b-2, c-3, d-1 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-2, b-3, c-4, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. મનની વ્યથા સ્વાભિમાનના તીર્થસ્થાનો સમરસ બિંદુ ભવની રૂપરેખા મનની વ્યથા સ્વાભિમાનના તીર્થસ્થાનો સમરસ બિંદુ ભવની રૂપરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કંઈક કશુંક અથવા તો’ ગઝલ સંગ્રહ કોનો છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી મધુસૂદન પારેખ ગુલાબદાસ બ્રોકર સંજુ વાળા ડૉ. હરિવલ્લભ ભાયાણી મધુસૂદન પારેખ ગુલાબદાસ બ્રોકર સંજુ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લાવો તમારો હાથ’ કાવ્યના સર્જક કોણ છે ? નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ કવિ સુંદરમ્ ડૉ. હરિવલ્લભ ભાયાણી નિરંજન ભગત રાજેન્દ્ર શુક્લ કવિ સુંદરમ્ ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પગરખું શબ્દ નો સમાસ જણાવો. મધ્યમપદલોપી અવયવીભાવ તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી અવયવીભાવ તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP