ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરીને કયા પ્રકારના રાજ્યનું નિર્માણ કર્યું છે ? ઉદામતવાદી રાજ્ય મૂડીવાદી રાજ્ય આધુનિક રાજ્ય કલ્યાણકારી રાજ્ય ઉદામતવાદી રાજ્ય મૂડીવાદી રાજ્ય આધુનિક રાજ્ય કલ્યાણકારી રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઈ કલમ ___ માં કરવામાં આવી છે. 21 15 18 17 21 15 18 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 280(3) 279 280(2) 280(1) 280(3) 279 280(2) 280(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની લોકસભાના નવા વરાયેલા સ્પીકર ઓમ બીરલા કઇ લોકસભા બેઠક પરથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ? ભીલવાડા ઝાલોર પાલી કોટા ભીલવાડા ઝાલોર પાલી કોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-217 અનુચ્છેદ-214 અનુચ્છેદ-215 અનુચ્છેદ-216 અનુચ્છેદ-217 અનુચ્છેદ-214 અનુચ્છેદ-215 અનુચ્છેદ-216 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? નાણાપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ નાણાપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP