કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા રાજ્યે રૂ.20 કરોડના ખર્ચે પ્રાકૃતિક જળ સંસાધનોનું કાયાકલ્પ કરવા માટે 'પર્વત ધારા' યોજના શરૂ કરી ?

ઓડીશા
હિમાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને 2021ના અંત સુધીમાં વિશ્વની ઓછામાં ઓછી 40% વસ્તીનું રસીકરણ કરીને COVID-19 મહામારી સમાપ્ત કરવા માટે 50 અબજ અમેરિકી ડોલરની ઘોષણા કરી ?

ADB
આપેલ પૈકી એક પણ નહીં
વર્લ્ડ બેંક
IMF

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP