ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો. મોહન પરમાર : નકલંક, પોઠ જોસેફ મેકવાન : આંગળિયાત, કૂવો શિરીષ પંચાલ : આયનો, જરા મોટેથી સુમન શાહ : ખડકી ફરફરિયું મોહન પરમાર : નકલંક, પોઠ જોસેફ મેકવાન : આંગળિયાત, કૂવો શિરીષ પંચાલ : આયનો, જરા મોટેથી સુમન શાહ : ખડકી ફરફરિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી હોય તે વિકલ્પ પસંદ કરો. નુકશાન મુમુક્ષુ સહાનુભૂતિ પીયૂષ નુકશાન મુમુક્ષુ સહાનુભૂતિ પીયૂષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો : 'સહેલાઈથી દેખી કે સમજી શકાય તેવું' ત્રિકાળદર્શી સ્પષ્ટ દ્રષ્ટા સ્પંદ ત્રિકાળદર્શી સ્પષ્ટ દ્રષ્ટા સ્પંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. ભમરો × મધુકર કુસમ × સુમન સુવાસ × દુર્ગંધ સુંદર × રમણીય ભમરો × મધુકર કુસમ × સુમન સુવાસ × દુર્ગંધ સુંદર × રમણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ? કામ પૂરું કરવા ઉતાવળ કરવી બધા જ કામ પુરા કરી નવરા થવું કામમાં છુટકારો મેળવવો બધા કામ પૂરા કરવા કામ પૂરું કરવા ઉતાવળ કરવી બધા જ કામ પુરા કરી નવરા થવું કામમાં છુટકારો મેળવવો બધા કામ પૂરા કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે હવે ખરેખર વાંચવાની જરૂર છે. - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? રીતવાચક પ્રમાણવાચક એક પણ નહીં નિશ્રયવાચક રીતવાચક પ્રમાણવાચક એક પણ નહીં નિશ્રયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP