સામાન્ય વિજ્ઞાન (General Science) પિરીયોડીક ટેબલ - ઘટક કોષ્ટકમાં છેલ્લે 118 નો અણુ-આંક ધરાવતા રસાયણ / ઘટકનું નામ શું છે ? ટેનેસાઈન નિહોનિયમ મોસ્કોવિયમ ઓગેનેસોન ટેનેસાઈન નિહોનિયમ મોસ્કોવિયમ ઓગેનેસોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે ? નાઈટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન ઓક્સિજન ઓઝોન કાર્બન ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્રહ્માંડનો એક દિવસ કેટલો લાંબો માનવામાં આવે છે ? 432 હજાર વર્ષ 432 વર્ષ 432 કરોડ વર્ષ 432 લાખ વર્ષ 432 હજાર વર્ષ 432 વર્ષ 432 કરોડ વર્ષ 432 લાખ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિના કયા અંગથી તેનું પ્રજનન કાર્ય થાય છે ? પર્ણ મૂળ પ્રકાંડ પુષ્પ પર્ણ મૂળ પ્રકાંડ પુષ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો ગ્રહ બીજા ગ્રહો કરતા ઊંધી દિશામાં ધરીભ્રમણ કરે છે ? શનિ બુધ વરૂણ શુક્ર શનિ બુધ વરૂણ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં લોહીનું પ્રમાણ નીચેના પૈકી એક છે. 4% 20% 10% 7% 4% 20% 10% 7% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP