કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ અસ્થમા દિવસ ક્યારે મનાવાય છે ? મે મહિનાનો પ્રથમ ગુરૂવાર મે મહિનાનો પ્રથમ મંગળવાર મે મહિનાનો પ્રથમ બુધવાર મે મહિનાનો પ્રથમ સોમવાર મે મહિનાનો પ્રથમ ગુરૂવાર મે મહિનાનો પ્રથમ મંગળવાર મે મહિનાનો પ્રથમ બુધવાર મે મહિનાનો પ્રથમ સોમવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 13 મે 15 મે 14 મે 12 મે 13 મે 15 મે 14 મે 12 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં માલદીવ નજીક હિંદ મહાસાગરમાં પટકાયેલું અનિયંત્રિત રોકેટ Long March 5B કયા દેશનું હતું ? અમેરિકા ચીન જાપાન ઉત્તર કોરિયા અમેરિકા ચીન જાપાન ઉત્તર કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતે કયા દેશ પાસેથી 6 પોસિડોન-8I (P-8I) પેટ્રોલ વિમાનની ખરીદીની મંજૂરી મેળવી છે ? ફ્રાંસ ઈઝરાયેલ રશિયા અમેરિકા ફ્રાંસ ઈઝરાયેલ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બ્રિટિશ કંપની કેબલના અહેવાલ અનુસાર, સૌથી સસ્તુ ઈન્ટરનેટ ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 12 32 28 4 12 32 28 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ઈમારતના ક્લાઈમેટને ઓટોમેટીક નિયંત્રિત કરવા માટે સ્માર્ટ વિન્ડો સામગ્રી વિકસિત કરી છે ? IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT ગુવાહાટી IISc બેંગલુરુ IIT ગાંધીનગર IIT દિલ્હી IIT ગુવાહાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP