ભારતનો ઈતિહાસ (History of India) 'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ? નારાયણ દેસાઈ ગાંધીજી મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ નારાયણ દેસાઈ ગાંધીજી મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ? શાહના ટંકા ઈક્તાદાર ખુસરૌ શાહના ટંકા ઈક્તાદાર ખુસરૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ? અહમદશાહ કુતુબુદ્દીન ઔરંગઝેબ જહાંગીર અહમદશાહ કુતુબુદ્દીન ઔરંગઝેબ જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હડપ્પન સંસ્કૃતિ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે ? પંજાબ, રાજસ્થાન અને ગુજરાત પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી પંજાબ, રાજસ્થાન અને ગુજરાત પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ગુજરાત, હરિયાણા અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન નિક્સન ડેલહાઉસી ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન નિક્સન ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919 માં નીચે પૈકી કયા સ્થળે આયોજન થયેલ હતું ? સુરત અલીગઢ લખનૌ દિલ્હી સુરત અલીગઢ લખનૌ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP