ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગિયાર દરિયા' નામનો કાવ્યસંગ્રહ કોનો છે ? મનહર મોદી મનોજ ખંડેરિયા રાજેન્દ્ર શુક્લ માધવ રામાનુજ મનહર મોદી મનોજ ખંડેરિયા રાજેન્દ્ર શુક્લ માધવ રામાનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલકાર ગની દહીંવાલાનું મૂળનામ જણાવો. હુસેન ગની કરીમ ગની ઇલિયાસ ગની અબ્દુલ ગની હુસેન ગની કરીમ ગની ઇલિયાસ ગની અબ્દુલ ગની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? આત્મકથા ખંડ પ્રવાસ વર્ણન જીવનચરિત્ર લલિતનિબંધ આત્મકથા ખંડ પ્રવાસ વર્ણન જીવનચરિત્ર લલિતનિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર ભારતી દવેનો જન્મ કયાં થયો હતો ? ભાવનગર રાજકોટ જામનગર જૂનાગઢ ભાવનગર રાજકોટ જામનગર જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ જયંતિ દલાલ લિખીત જાણીતી ગુજરાતી ટૂંકી વાર્તા છે ? લખચોરાસી અડખે ફડખે પદ્મિની પગલીનો પાડનાર લખચોરાસી અડખે ફડખે પદ્મિની પગલીનો પાડનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરણઘેલોના રચયિતા ___ છે. ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહ મહેતા નંદશંકર મહેતા વિનોદ ભટ્ટ ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહ મહેતા નંદશંકર મહેતા વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP