કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
NHRC (રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ) ના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે ?

વિજયાલક્ષ્મી પંડિત
રંજન ગોગોઇ
અરુણ મિશ્રા
સદાનંદ સિંહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ કંપનીએ ભારતીય તટરક્ષકો માટે સ્વદેશી રીતે 2 પ્રદૂષણ નિયંત્રણ જહાજ વિકસિત કરવા માટે સંરક્ષણ મંત્રાલય સાથે MoU પર હસ્તાક્ષર કર્યા ?

મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ
કોચીન શિપયાર્ડ
ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ
ગોવા શિપયાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP