ભારતની ભૂગોળ (Geography of India) વિક્ટોરિયા જ્યુબિલી મ્યુઝિયમ નીચે પૈકી કયા સ્થળે આવેલ છે ? ન્યૂ દિલ્હી કોલકાતા મુંબઈ વિજયવાડા ન્યૂ દિલ્હી કોલકાતા મુંબઈ વિજયવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ? ખાતર કપાસ લોખંડ ખનીજ તેલ ખાતર કપાસ લોખંડ ખનીજ તેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બદામ પહડ, કિરીબુરુ અને બોનાઈ કઈ ખનીજની મુખ્ય ખાણો છે ? જસત લોહ-અયસ્ક ફ્લોરસ્પાર બોકસાઈડ જસત લોહ-અયસ્ક ફ્લોરસ્પાર બોકસાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે ? પુડુચેરી (પોંડિચેરી) દાદરા અને નગર હવેલી દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ આંદામાન અને નિકોબાર પુડુચેરી (પોંડિચેરી) દાદરા અને નગર હવેલી દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ આંદામાન અને નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગ્રાન્ડ નાઈન (G9-Grand Nine) નીચેના પૈકી કયા પાકની જાત છે ? મકાઈ કેળા ચીકુ જામફળ મકાઈ કેળા ચીકુ જામફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ કેરીની જાત નથી ? કાલીપત્તી નીલમ દશેરી જમાદાર કાલીપત્તી નીલમ દશેરી જમાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP