ભારતની ભૂગોળ (Geography of India) નેપીયર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ? મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ તિરુવનંતપુરમ્ મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ તિરુવનંતપુરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) માન. વડાપ્રધાનશ્રીએ દેશની સૌથી લાંબી ટનલ (બોગદુ)નું ઉદ્ઘાટન કરેલ છે. આ ટનલ કયા રાજ્યમાં આવેલી છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ જમ્મુ અને કાશ્મીર મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે ? મહારાષ્ટ્ર ગુજરાત કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત કેરળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયું સરોવર જ્વાળામુખી સરોવરનું દ્રષ્ટાંત છે ? લોનાર પોન્ગોંગ ત્સો ત્સો-મોરીરી વૂલર લોનાર પોન્ગોંગ ત્સો ત્સો-મોરીરી વૂલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઝારખંડ છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ઝારખંડ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? ઓરિસ્સા હિમાચલ પ્રદેશ તમિલનાડુ મધ્ય પ્રદેશ ઓરિસ્સા હિમાચલ પ્રદેશ તમિલનાડુ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP