ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ? ગાંધીજી ચિત્તરંજનદાસ દેશબંધુ મદનમોહન માલવીયા પંડિત નેહરુ ગાંધીજી ચિત્તરંજનદાસ દેશબંધુ મદનમોહન માલવીયા પંડિત નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? સુખદેવ મદનલાલ ધિંગરા ખુદીરામ બોઝ બિસ્મિલ સુખદેવ મદનલાલ ધિંગરા ખુદીરામ બોઝ બિસ્મિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ? શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી જયપતાકા સ્વામી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ આપેલ પૈકી કોઈ નહીં શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી જયપતાકા સ્વામી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ સામવેદ ઋગ્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.યાદી - I a) ઋગ્વેદ b) અથર્વવેદ c) સામવેદ d) યજુર્વેદ યાદી - II i) ભજનોનો સંગ્રહii) પવિત્ર ગીતોનો સંગ્રહ iii) તંત્ર મંત્રનો સંગ્રહ iv) બલિસૂત્રોનો સંગ્રહ a-ii, b-i, c-iv, d-iii a-i, b-iii, c-ii, d-iv a-iii, b-ii, c-i, d-iv a-iv, b-ii, c-iii, d-i a-ii, b-i, c-iv, d-iii a-i, b-iii, c-ii, d-iv a-iii, b-ii, c-i, d-iv a-iv, b-ii, c-iii, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વૈદિક સમયનાં સાહિત્યમાં સૌથી વધારે કઈ નદીનો ઉલ્લેખ છે ? સરસ્વતી નર્મદા સિંધુ ગંગા સરસ્વતી નર્મદા સિંધુ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP