કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા શંખ ઘોષ કઈ ભાષાના કવિ હતા ? ગુજરાત બંગાળ ઉડિયા મરાઠી ગુજરાત બંગાળ ઉડિયા મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં યોજાયેલા રાયસીના ડાયલોગની શરૂઆત કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2014 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2016 વર્ષ 2014 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહિન્દરગિરિને ઈન્ટરનેશનલ રેંજર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેઓ ___ ના રેન્જ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. માનસ ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ રાજાજી ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ માનસ ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ રાજાજી ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય સૈન્યએ કયા દેશ પાસેથી મોબાઈલ ઈન્ટેગ્રેટેડ નેટવર્ક ટર્મિનલ (MINT) સિસ્ટમની ખરીદી કરી છે ? ફ્રાંસ રશિયા એક પણ નહીં ઈઝરાયેલ ફ્રાંસ રશિયા એક પણ નહીં ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકાર દ્વારા કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના ગ્લેશિયરોનું ઘનત્વ માપવા માટે હવાઈ રડાર સર્વેક્ષણ હાથ ધરવાની યોજના બનાવાઈ છે ? લદાખ હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં PM-KUSUM યોજના અંતર્ગત કૃષિ આધારિત સૌર ઊર્જા પ્રોજેક્ટ ધરાવતું પ્રથમ રાજ્ય કયું બન્યું ? ગુજરાત મધ્ય પ્રદેશ તેલંગાણા રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ તેલંગાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP