કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા 'નેટ-જીરો બેન્કિંગ એલાયન્સ' નું ગઠન કયા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે ? વર્લ્ડ બેંક UNICEF UNDP UNEP વર્લ્ડ બેંક UNICEF UNDP UNEP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની શતદલ પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? સંવેદનાના સૂર ત્રિકોણનો ચોથો ખૂણો અનાવૃત ઝાકળ બન્યું મોતી સંવેદનાના સૂર ત્રિકોણનો ચોથો ખૂણો અનાવૃત ઝાકળ બન્યું મોતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ટીકા ઉત્સવ શું છે ? કોરોના વાઈરસ ટેસ્ટિંગ કાર્યક્રમ રસીકરણ કાર્યક્રમ એક પણ નહીં જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક ઉત્સવ કોરોના વાઈરસ ટેસ્ટિંગ કાર્યક્રમ રસીકરણ કાર્યક્રમ એક પણ નહીં જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક ઉત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કઈ અવકાશ સંસ્થા વિશ્વની પ્રથમ ઓલ-સિવિલિયન અર્થ ઓર્બિટર મિશન 'ઈન્સ્પિરેશન 4' લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે ? NASA ISRO યુરોપિયન સ્પેસ એજન્સી સ્પેસએક્સ NASA ISRO યુરોપિયન સ્પેસ એજન્સી સ્પેસએક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત નીચેના પૈકી કયા યુદ્ધાભ્યાસનું આયોજન અમેરિકા સાથે કરે છે ?1. વજ્ર પ્રહાર 2. કોપ ઈન્ડિયા3. રેડ ફ્લેગ 4. યુદ્ધ અભ્યાસ માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2 અને 4 આપેલ તમામ માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 2 અને 4 આપેલ તમામ માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 'આનંદમ્ : ધ સેન્ટર ફોર હેપ્પીનેસ' નું ઉદઘાટન કયા કરવામાં આવ્યું ? IIM જમ્મુ IIM અમદાવાદ IIT બોમ્બે IIT કાનપુર IIM જમ્મુ IIM અમદાવાદ IIT બોમ્બે IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP