કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક પંડિત રાજન મિશ્રા સંગીતના કયા ઘરાના સાથે સંબંધિત હતા ? ગ્વાલિયર ઘરાના પટિયાલા ઘરાના કિરાના ઘરાના બનારસ ઘરાના ગ્વાલિયર ઘરાના પટિયાલા ઘરાના કિરાના ઘરાના બનારસ ઘરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)નો મુખ્ય પ્રોજેક્ટ દન્તક (DANTAK) કયા દેશમાં અમલી છે ? બાંગ્લાદેશ ભારત નેપાળ ભૂટાન બાંગ્લાદેશ ભારત નેપાળ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહિન્દરગિરિને ઈન્ટરનેશનલ રેંજર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેઓ ___ ના રેન્જ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. રાજાજી ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ માનસ ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ રાજાજી ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ માનસ ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 30મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં કઈ PSUને નેશનલ એવોર્ડ ફોર ઈનોવેશન ટ્રેઈનિંગ પ્રેક્ટિસીસ 2019-20થી સન્માનિત કરવામાં આવી ? HAL ONGC NTPC IOCL HAL ONGC NTPC IOCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતે કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 10% ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 68 71 81 87 68 71 81 87 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP