કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
વિશ્વનું સૌથી શક્તિશાળી જળવાયુ પરિવર્તન આગાહી સુપર કોમ્પ્યુટર કયા દેશમાં બની રહ્યું છે ?

અમેરિકા
ભારત
ઈંગ્લેન્ડ
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયે કરેલી જાહેરાત અનુસાર, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G) અંતર્ગત યોજનાના પ્રથમ ચરણમાં ___ લક્ષ્યાંક હાંસલ કરાયો છે.

92 ટકા
95 ટકા
72 ટકા
86 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP