કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવાય છે ? 29 એપ્રિલ 27 એપ્રિલ 30 એપ્રિલ 28 એપ્રિલ 29 એપ્રિલ 27 એપ્રિલ 30 એપ્રિલ 28 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે જમીનના આધાર નંબર તરીકે ઓળખાતા યુનિક લેન્ડ પાર્સલ આઈડેન્ટિફિકેશન નંબર (ULPIN) જારી કરવાની યોજના બનાવી છે. ULPIN કેટલા આંકડાનો નંબર હશે ? 10 16 14 12 10 16 14 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દેશમાં નાની બચત યોજનાઓમાં ફાળો આપવામાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? પાંચમો ચોથો ત્રીજો બીજો પાંચમો ચોથો ત્રીજો બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય નાણાં મંત્રાલયે રૂ ___ થી વધુનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા બિઝનેસોએ તેઓના ટેક્સ ઈન્વોઈસમાં 6 આંકડાનો HSN (હાર્મનાઈઝડ સિસ્ટમ ઓફ નોમેનકલ્ચરી) કોડ દર્શાવવાનું ફરજિયાત બનાવ્યું. 5 કરોડ 1 કરોડ 10 કરોડ 8 કરોડ 5 કરોડ 1 કરોડ 10 કરોડ 8 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ ઈમ્યુનાઈઝેશન વીક' 2021ની થીમ શું છે ? Educate and Immunise Vaccine Works Vaccination Vacation Vaccines Bring us Closer Educate and Immunise Vaccine Works Vaccination Vacation Vaccines Bring us Closer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નાણાકીય ક્ષેત્ર માટે જળવાયુ પરિવર્તન કાયદો લાગુ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? ન્યુઝીલેન્ડ જર્મની બ્રાઝિલ ફ્રાંસ ન્યુઝીલેન્ડ જર્મની બ્રાઝિલ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP