સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં ડીહાઈડ્રેશન ___ ના અભાવે થાય છે. પાણી લોહી વિટામિન ક્ષાર પાણી લોહી વિટામિન ક્ષાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જલીય દ્રાવણની ચોક્કસ pH શેનાથી માપી શકાય ? સાર્વત્રિક સૂચક pH પેપર લિટમસ પેપર pH મીટર સાર્વત્રિક સૂચક pH પેપર લિટમસ પેપર pH મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં કયા પોષકતત્ત્વનો અભાવ હોય છે ? પ્રોટીન ઝીંક કેલ્શિયમ લોહતત્વ પ્રોટીન ઝીંક કેલ્શિયમ લોહતત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રયાન -2 ના રોવરનું નામ શું રાખવામાં આવ્યું હતું ? વિક્રમ પ્રજ્ઞાન બાહુબલી લુના વિક્રમ પ્રજ્ઞાન બાહુબલી લુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસિડવર્ષા (Acid rain) માં વરસાદના પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે ? હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ એસિટીક એસિડ ઝિંક કલોરાઈડ હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ એસિટીક એસિડ ઝિંક કલોરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરસોનિક એટલે શું ? ધીમો અવાજ અવાજથી વધારે ઝડપ પડઘો ઘોંઘાટ ધીમો અવાજ અવાજથી વધારે ઝડપ પડઘો ઘોંઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP