કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આ વર્ષના SDG ઈન્ડિયા ઈન્ડેક્સનું શીર્ષક 'SDG ઈન્ડિયા ઈન્ડેક્સ એન્ડ ડેશબોર્ડ 2020-21 : પાર્ટનરશીપ ઈન ધ ડિકેડ ઓફ એક્શન' છે. નીતિ આયોગે વર્ષ 2021માં SDG ઈન્ડિયા ઈન્ડેક્સની ત્રીજી આવૃત્તિ જાહેર કરી છે. આ ઈન્ડેક્સ અનુસાર, SDGમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજયોમાં કેરળ અગ્રીમ સ્થાને છે. આપેલ તમામ આ વર્ષના SDG ઈન્ડિયા ઈન્ડેક્સનું શીર્ષક 'SDG ઈન્ડિયા ઈન્ડેક્સ એન્ડ ડેશબોર્ડ 2020-21 : પાર્ટનરશીપ ઈન ધ ડિકેડ ઓફ એક્શન' છે. નીતિ આયોગે વર્ષ 2021માં SDG ઈન્ડિયા ઈન્ડેક્સની ત્રીજી આવૃત્તિ જાહેર કરી છે. આ ઈન્ડેક્સ અનુસાર, SDGમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજયોમાં કેરળ અગ્રીમ સ્થાને છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવેલા MK-III હેલિકોપ્ટરનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવેલું છે ? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. ભારત ડાયનામિક્સ લિ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. ભારત ડાયનામિક્સ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે કૃષિના ક્ષેત્રમાં સહયોગ વધારવા સંયુક્ત કાર્ય સમૂહની સ્થાપના માટે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? ફિજી સેશેલ્સ નોર્વે ઈઝરાયેલ ફિજી સેશેલ્સ નોર્વે ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલ્વરલાઈન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ કર્ણાટક ગોવા આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ગોવા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા સંગઠને 'સ્વસ્થ ભૂમિ, સ્વસ્થ જીવન' થીમ અંતર્ગત 2021 માટે યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD)નો લેન્ડ ફોર લાઈફ એવોર્ડ જીત્યો ? વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર ફેમિલિયન ફોરેસ્ટ્રી ફાઉન્ડેશન ફોર ઈકોલોજિકલ સિક્યોરિટી પ્રકૃતિ સંરક્ષણ ફાઉન્ડેશન વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર ફેમિલિયન ફોરેસ્ટ્રી ફાઉન્ડેશન ફોર ઈકોલોજિકલ સિક્યોરિટી પ્રકૃતિ સંરક્ષણ ફાઉન્ડેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ CPAP (Continuous Positive Airway Pressure) મશીનના વિકલ્પ તરીકે એક ઉપકરણ 'જીવનવાયુ' વિકસિત કર્યું ? IIT ખડગપુર IIT ગાંધીનગર IIT રોપર IIT કાનપુર IIT ખડગપુર IIT ગાંધીનગર IIT રોપર IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP