કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું અરાવલી વન ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ?

હરિયાણા
મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે SAGE (Senior Care Aging Growth Engine) પહેલ લોન્ચ કરી ?

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં મુકેશ શર્મા WHO વૈશ્વિક વાયુ પ્રદુષણ અને હેલ્થ ટેકનિકલ એડવાઈઝર ગ્રુપ (GAPH-TAG)ના સભ્ય તરીકે નિયુક્તિ પામ્યા તેઓ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?

IISc બેંગલુરુ
IIT દિલ્હી
IIM અમદાવાદ
IIT કાનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યે ચોમાસા દરમિયાન વૃક્ષો વાવવા માટે સન્માનિત કરવા અંકુર યોજના શરૂ કરી ?

રાજસ્થાન
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ કંપનીએ Wickr નામની એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપનું અધિગ્રહણ કર્યું ?

એમેઝોન વેબ સર્વિસ
માઈક્રોસોફ્ટ
ગૂગલ
નેટફ્લિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP