કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં બિટકોઈનને કાયદાકીય રીતે માન્યતા આપનારો પ્રથમ દેશ કયો બન્યો ? એલ સાલ્વાડોર લેબેનોન તાજિકિસ્તાન સેનેગલ એલ સાલ્વાડોર લેબેનોન તાજિકિસ્તાન સેનેગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવેલા MK-III હેલિકોપ્ટરનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવેલું છે ? હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. ભારત ડાયનામિક્સ લિ. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. ભારત ડાયનામિક્સ લિ. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ અર્લી સાયક્લોન ડિટેકશન ટેકનિક વિકસિત કરી છે ? IIT બોમ્બે IIT મદ્રાસ IIT ખડગપુર IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IIT ખડગપુર IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 2016ની ICMED યોજનાનું એડવાન્સ્ડ વર્ઝન 'ઈન્ડિયન સર્ટિફિકેશન ઓફ મેડિકલ ડિવાઈસિઝ 13485 Plus સ્કીમ' (ICMED 13485 Plus) લૉન્ચ કરી ? એક પણ નહીં બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક પણ નહીં બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઑથોરિટી સ્થાપિત કરવાની ઘોષણા કરી ? કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મુકેશ શર્મા WHO વૈશ્વિક વાયુ પ્રદુષણ અને હેલ્થ ટેકનિકલ એડવાઈઝર ગ્રુપ (GAPH-TAG)ના સભ્ય તરીકે નિયુક્તિ પામ્યા તેઓ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ? IIT કાનપુર IIT દિલ્હી IIM અમદાવાદ IISc બેંગલુરુ IIT કાનપુર IIT દિલ્હી IIM અમદાવાદ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP