સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કરતા કેટલો સમય લાગે છે ? 40 દિવસ 60 દિવસ 30 દિવસ અને 12 કલાક 29 દિવસ અને 12 કલાક 40 દિવસ 60 દિવસ 30 દિવસ અને 12 કલાક 29 દિવસ અને 12 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયો રોગ "શાહી રોગ" (Royal Disease) તરીકે જાણીતો છે ? હીમોફીલિયા સિકલ સેલ એનિમિયા અલ્ઝાઈમર રંગ અંધત્વ હીમોફીલિયા સિકલ સેલ એનિમિયા અલ્ઝાઈમર રંગ અંધત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 એકર એટલે કેટલા ચોરસ વાર ? 1000 3840 4001 4840 1000 3840 4001 4840 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લાકડાના દહન બાદ નીચેનામાંથી કયો નુક્સાનકારક પદાર્થ છૂટો પડે છે ? ઓક્સિજન હાઇડ્રોકાર્બન કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન ઓક્સિજન હાઇડ્રોકાર્બન કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આધુનિક રેફ્રિજરેટરો સામાન્ય રીતે કયું રફ્રિજરેન્ટ વાપરે છે ? હેલોન્સ HFC-134 ફ્રેઓન એમોનિયા હેલોન્સ HFC-134 ફ્રેઓન એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "સૂકો બરફ" એ રાસાયણિક રીતે શું છે ? શુદ્ધ નિસ્યંદિત પાણીમાંથી બનાવેલો બરફ ઘન સલ્ફર ડાયોક્સાઈડ ઘન કાર્બન ડાયોક્સાઈડ બરફ અને સાદા મીઠાનું મિશ્રણ શુદ્ધ નિસ્યંદિત પાણીમાંથી બનાવેલો બરફ ઘન સલ્ફર ડાયોક્સાઈડ ઘન કાર્બન ડાયોક્સાઈડ બરફ અને સાદા મીઠાનું મિશ્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP