સામાન્ય વિજ્ઞાન (General Science) 'રિક્ટર સ્કેલ' સાધન શું માપવા માટે છે ? ભેજનું પ્રમાણ વાયુનું દબાણ વરસાદ ધરતીકંપ ભેજનું પ્રમાણ વાયુનું દબાણ વરસાદ ધરતીકંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડીન યુક્ત મીઠામાં ઉત્પાદન સમયે કેટલું આયોડિન હોવું જોઈએ ? 10 ppm 50 ppm 15 ppm 30 ppm 10 ppm 50 ppm 15 ppm 30 ppm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્યયુગમાં બંધાયેલા મંદિરો પણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે. નીચેના પૈકી કયો વિકલ્પ આ ત્રણ સિવાયની શૈલી ધરાવે છે ? નાગર વેસર દ્રવિડ ચૈત્ય નાગર વેસર દ્રવિડ ચૈત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાં અંશતઃ ત્રાંસી ડુબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ___ છે. પરાવર્તન વક્રીભવન વિભાજન ધ્રુવીભવન પરાવર્તન વક્રીભવન વિભાજન ધ્રુવીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "Coradia - ilint" કયા દેશ દ્વારા બનાવાયેલ પ્રથમ શૂન્ય ઉત્સર્જન ધરાવતી અને હાઇડ્રોજન ઈંધણ સંચાલિત ટ્રેઈન છે ? યુ.એસ.એ. ફ્રાંસ ચીન જર્મની યુ.એસ.એ. ફ્રાંસ ચીન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો. પ્લુટો શુક્ર ચંદ્ર મંગળ પ્લુટો શુક્ર ચંદ્ર મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP