Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 12 મીટર ઉંચાઈએ દિવાલને અડકે તે રીતે ગોઠવેલા એક વાંસની લંબાઈ 15 મીટર છે, તો વાંસનો નીચેનો છેડો દીવાલથી ___ મીટર દૂર હશે. 12 27 9 15 12 27 9 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક વર્તુળનો પરિઘ 251.2 સેં.મી. છે, તો તેનો વ્યાસ ___ સે.મી. છે. (p = 3.14 ) 40 60 80 50 40 60 80 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? રેવતી કર્માવતી અવંતિ ઈન્દ્રાવતી રેવતી કર્માવતી અવંતિ ઈન્દ્રાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતાં ? અમૃતા પ્રીતમ એસ્થર ડેવિડ અમૃતા શેરગીલ આશાપૂર્ણા દેવી અમૃતા પ્રીતમ એસ્થર ડેવિડ અમૃતા શેરગીલ આશાપૂર્ણા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'દેવ જાગી જવા' એટલે ... નસીબ ખૂલી જવું ખાવાના સાસાં પડવા દોડાદોડી કરવી સવાર થઈ જવી નસીબ ખૂલી જવું ખાવાના સાસાં પડવા દોડાદોડી કરવી સવાર થઈ જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 0.02 × 0.3 × 1.3 = ___ 7.8 7.800 0.0078 0.078 7.8 7.800 0.0078 0.078 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP