કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ અભિનેત્રીને 12મો ભારત રત્ન ડૉ.આંબેડકર પુરસ્કાર 2022 એનાયત કરાયો ? કંગના રણોત હર્ષાલી મલ્હોત્રા દીપિકા પદુકોણ અવિકા ગોર કંગના રણોત હર્ષાલી મલ્હોત્રા દીપિકા પદુકોણ અવિકા ગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતમાં વર્ષ 2022થી ક્યા શહેરમાં વોટર ટેક્સી સર્વિસ શરૂ કરાશે ? કોચી મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. રાષ્ટ્રીય વિજ્ઞાન, 2021ની થીમ ઈન્ટગ્રેટેડ એપ્રોચ ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફયુચર છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ મનાવાશે. રાષ્ટ્રીય વિજ્ઞાન, 2021ની થીમ ઈન્ટગ્રેટેડ એપ્રોચ ઈન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફયુચર છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ મનાવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 5મો POSOCO દિવસ ક્યારે મનાવાયો ? 9 જાન્યુઆરી 8 જાન્યુઆરી 5 જાન્યુઆરી 3 જાન્યુઆરી 9 જાન્યુઆરી 8 જાન્યુઆરી 5 જાન્યુઆરી 3 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતે ક્યા દેશ પાસેથી AK-203 રાઈફલો મેળવી છે ? ફાન્સ ઈઝરાયેલ રશિયા અમેરિકા ફાન્સ ઈઝરાયેલ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય સૈન્ય દિવસ નિમિતે ક્યા સ્થળે વિશ્વનો સૌથી મોટો ખાદીનો રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત કરવામાં આવ્યો ? ઈટાનગર પેગોંગ ત્સો કારગિલ લોંગેવાલા ઈટાનગર પેગોંગ ત્સો કારગિલ લોંગેવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP