કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યના 12 જિલ્લાઓમાં ગ્રામવનનો શુભારંભ કરાયો ? તમિલનાડુ કેરળ ગુજરાત કર્ણાટક તમિલનાડુ કેરળ ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જારી હનલે પાસપોર્ટ ઈન્ડેક્સ, 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 83મો 95મો 85મો 90મો 83મો 95મો 85મો 90મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ડેટા પ્રાઈવસી દિવસ (Data Prlvacy Day) ક્યારે મનાવાય છે ? 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 29 જાન્યુઆરી 28 જાન્યુઆરી 27 જાન્યુઆરી 26 જાન્યુઆરી 29 જાન્યુઆરી 28 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના ઉપાધ્યક્ષ વિનોદ શર્માને વ્યક્તિગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ને સંસ્થાગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના ઉપાધ્યક્ષ વિનોદ શર્માને વ્યક્તિગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ને સંસ્થાગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 'ન્યૂ પોલિસી ફોર વિમેન 2021' જારી કરી ? તમિલનાડુ બાંગ્લાદેશ ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ બાંગ્લાદેશ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP