Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 12 ના અવયવોની સંખ્યા ___ છે. 1 12 4 6 1 12 4 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કોનો જન્મ દિવસ 'શિક્ષક દિન' તરીકે ઉજવાય છે ? ડૉ. રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મહાત્મા ગાંધી ડૉ. રાધાકૃષ્ણન રવિન્દ્રનાથ ટાગોર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે ? ઘુડખર નીલગાય કાળિયાર ઘોરખોદિયું ઘુડખર નીલગાય કાળિયાર ઘોરખોદિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિશીથ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. શર્વરી સંધ્યા મધ્યાહન વિભાવરી શર્વરી સંધ્યા મધ્યાહન વિભાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તુળ આલેખમાં 25% એટલે કેટલા અંશ થાય? 90° 25° 180° 45° 90° 25° 180° 45° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તમાનમાં ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે ? 29 રાજ્યો 27 રાજ્યો 25 રાજ્યો 26 રાજ્યો 29 રાજ્યો 27 રાજ્યો 25 રાજ્યો 26 રાજ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP