Talati Practice MCQ Part - 6 બે વર્ષના અંતે 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ પર રૂા. 2862 કુલ વ્યાજ મળે તો તે રકમ કઈ હશે ? 10000 11250 12200 13500 10000 11250 12200 13500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સસત્વા’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. ગર્ભવતી શ્રીમંત સીમંત સત્ય ગર્ભવતી શ્રીમંત સીમંત સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ? 21 જુલાઈ, 1895 9 માર્ચ, 1902 2 સપ્ટેમ્બર, 1898 17 નવેમ્બર, 1913 21 જુલાઈ, 1895 9 માર્ચ, 1902 2 સપ્ટેમ્બર, 1898 17 નવેમ્બર, 1913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 To agree with someone that lying is unacceptable which of the following is true. detest liars, like you Lying is the best policy I detest you I detest liars like you detest liars, like you Lying is the best policy I detest you I detest liars like you ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અર્જુન ઍવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી રમતવીર કોણ છે ? જયવીર પરમાર સુધીર પરબ ભાર્ગવ મોરી સિદ્ધાર્થ દેસાઈ જયવીર પરમાર સુધીર પરબ ભાર્ગવ મોરી સિદ્ધાર્થ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 “ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ? જવાહરલાલ નહેરુ જયપ્રકાશ નારાયણ ઉચ્છંગરાય ઢેબર મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ જયપ્રકાશ નારાયણ ઉચ્છંગરાય ઢેબર મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP