નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ અમુક રૂપિયામાં વેચવાથી 12% ખોટ જાય છે. તો તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલા ટકા નફો થાય ? 24% 88% 112% 76% 24% 88% 112% 76% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળતર કેટલા ટકા થયું ગણાય ? 20 24 25 15 20 24 25 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 5 પેનની મૂળકિંમત = 4 પેનની વેચાણકિંમત ___% નફો થાય. 25 11(1/9) 20 22(3/4) 25 11(1/9) 20 22(3/4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 24 પુસ્તકોની મૂળ કિંમત ૫૨ 20 પુસ્તકો વેચતા ___ % નફો થાય. 10 5 400 20 10 5 400 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 12.5% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા.700/- માં મળે છે. માટે વસ્તુની મૂળકિંમત = ___ રૂ. 750 800 612.5 787.5 750 800 612.5 787.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને 20% વળતર આપવા છતા 20% નફો થાય છે. તો છાપેલી કિંમત એ પડતર કિંમત કરતા કેટલા ટકા વધારે હશે ? 40 50 આપેલ પૈકી એક પણ નહીં 37.5 40 50 આપેલ પૈકી એક પણ નહીં 37.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP