Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈ એક રકમનું 12 % લેખે 5 વર્ષ નું સાદું વ્યાજ રૂ. 4320 થાય છે તો તે રકમ ___ રૂપિયા હશે. 8200 7200 2700 6000 8200 7200 2700 6000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક વર્તુળનો પરિઘ 251.2 સેં.મી. છે, તો તેનો વ્યાસ ___ સે.મી. છે. (p = 3.14 ) 40 80 50 60 40 80 50 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District AC² = AB² + BC² હોય તો ત્રિકોણ ABC એ ___ ત્રિકોણ છે. લઘુકોણ ગુરુકોણ કાટકોણ સમકોણ લઘુકોણ ગુરુકોણ કાટકોણ સમકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'ક્ષણિક' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ___ છે. નિશ્ચિત તરત શાશ્વત પળ નિશ્ચિત તરત શાશ્વત પળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રીનાની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 છે તો રીનાની હાલની ઉંમર ___ વર્ષ છે. 26 28 25 30 26 28 25 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? અશુદ્ધ શુદ્વ વચેટ અંત અશુદ્ધ શુદ્વ વચેટ અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP