ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યસભાની રચનામાં માન.રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 79 77 80 76 79 77 80 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે ? 12 11 14 10 12 11 14 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ સંદર્ભે કયું વિધાન સાચું નથી ? આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. આ સમિતિમાં સભ્ય હોય તેવા વિધાન સભ્ય મંત્રીમંડળમાં સ્થાન પામે તો આ સમિતિનું સભ્યપદ પૂર્ણ થાય છે. સમિતિના અધ્યક્ષ વિરોધ પક્ષના હોય છે. મંત્રી મંડળના કોઈ સભ્ય આ સમિતિમાં ન હોઈ શકે સમિતિના 2 સભ્યોની નિમણૂક CAG દ્વારા કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના બંધારણીય સલાહકાર તરીકે ___ નિમણુંક કરવામાં આવી હતી ? ડી.પી.ખૈતાન કનૈયાલાલ મુનશી સૈયદ મોહમ્મદ અબ્દુલા બી.આર. આંબેડકર ડી.પી.ખૈતાન કનૈયાલાલ મુનશી સૈયદ મોહમ્મદ અબ્દુલા બી.આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ? લોકસભાના અધ્યક્ષને વડાપ્રધાનને નાણાપંચના અધ્યક્ષને રાષ્ટ્રપતિને લોકસભાના અધ્યક્ષને વડાપ્રધાનને નાણાપંચના અધ્યક્ષને રાષ્ટ્રપતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ? બંધારણમાં જોગવાઈ નથી કલમ - 51-એ કલમ - 24 કલમ - 41 બંધારણમાં જોગવાઈ નથી કલમ - 51-એ કલમ - 24 કલમ - 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP