ટકાવારી (Percentage)
બે વિષયોની એક પરીક્ષામાં બેઠેલાં 120 વિદ્યાર્થીઓ પૈકી 55 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં પાસ, 60 વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ અને 22 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે. તો કેટલાં વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ છે ?
ટકાવારી (Percentage)
એક શાળાના 60 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. તેમાંથી 5% ને Aગ્રેડ મળ્યો, 25% ને B+, 35% ને B અને 15% ને C ગ્રેડ મળ્યો, તો પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થી નાપાસ થયા ?
પીળા પાના = કુલ - સફેદ પાના - લીલા પાના = 100 - 50 - 40 = 10 જો 10% એ 150 તો 100% એ કેટલા ? (100 / 10) x 150 = 1500 લીલા રંગના પાના = 1500 ના 40% = 1500 x (40 / 100) = 600
ટકાવારી (Percentage)
એક વિદ્યાર્થી એક પરીક્ષામાં કુલ ગુણના 38% ગુણ મેળવે છે, જે પાસિંગ ગુણ કરતાં 18 જેટલા વધારે છે. અન્ય એક વિદ્યાર્થી એજ પરીક્ષામાં કુલ ગુણના 27% ગુણ મેળવે છે, પણ 37 જેટલા ગુણથી નાપાસ થાય છે. તો પાસિંગ ગુણ કુલ ગુણના કેટલા ટકા હશે ?
ટકાવારી (Percentage)
એક વર્ગમાં 55% વિદ્યાર્થીઓએ ગણિત વિષય રાખ્યો છે. અને 52% વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય રાખ્યો છે. 17% વિદ્યાર્થીઓએ આ બંને વિષયો રાખેલ છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓએ આમાંથી એક પણ વિષય રાખેલ નથી ?