સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીનું ઉત્કલનબિંદુ કેટલું હોય છે ? 80°C 150°C 200°C 100°C 80°C 150°C 200°C 100°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડીઝલ એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ છે ? જ્યોર્જ મેકડમ રોબર્ટ ફલ્ટન જ્યોર્જ સ્ટીવન્સન રૂડોલ્ફ જ્યોર્જ મેકડમ રોબર્ટ ફલ્ટન જ્યોર્જ સ્ટીવન્સન રૂડોલ્ફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઘનમીટર એટલે કેટલા ઘન સેન્ટીમીટર થાય ? 1000000000 1000000 100000 1000 1000000000 1000000 100000 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા નખ શેના બનેલા છે ? પ્રોટીન વિટામીન કેરોટીન ચરબી પ્રોટીન વિટામીન કેરોટીન ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાનું દબાણ માપવાના સાધનને શું કહે છે ? પ્રેશર પંપ એરમીટર બેરોમીટર હેડ પંપ પ્રેશર પંપ એરમીટર બેરોમીટર હેડ પંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની થેલી બનાવવામાં કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ? પોલિસ્ટાયરિન બેકેલાઈટ મેલેમાઈન પોલિથિન પોલિસ્ટાયરિન બેકેલાઈટ મેલેમાઈન પોલિથિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP