Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જયેશ એક સાયકલ રૂ.1200 માં ખરીદે છે અને રૂ.1104 માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું ? 8% 7% 10% 9% 8% 7% 10% 9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) પ્રવાસી ભારતીય દિવસ-૨૦૧૫ નો કાર્યક્રમ કયાં યોજાયો ? રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 1, 4, 9, 16, ___ ? 32 30 45 25 32 30 45 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) 'લાફીંગ ગેસ' ( Laughing gas ) એટલે કયો વાયુ ? નાઇટ્રસ ઓકસાઇડ કાર્બન મોનોકસાઇડ હાઇડ્રોજન પરોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ નાઇટ્રસ ઓકસાઇડ કાર્બન મોનોકસાઇડ હાઇડ્રોજન પરોકસાઇડ સલ્ફર ડાયોકસાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું પ્રાણી ગિરના અભ્યારણમાં જોવા મળતું નથી. વાઘ સિંહ કાળિયાર નીલગાય વાઘ સિંહ કાળિયાર નીલગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) રતનમહાલ રીંછ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? ડાંગ બનાસકાંઠા દાહોદ પંચમહાલ ડાંગ બનાસકાંઠા દાહોદ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP