Talati Practice MCQ Part - 6 રૂા. 12000નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને એક વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ___ છે. 112 115 95 112 115 95 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક ટુકડીમાં છોકરાઓ અને છોકરીઓ 5:3 ના પ્રમાણમાં હતા તેમાંથી 10 છોકરાઓ જતા રહ્યા તો પ્રમાણ 1:1 રહે છે તો ટુકડીમાં કુલ કેટલા વ્યક્તિ હતા ? 64 32 48 40 64 32 48 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈલ્બર્ટ બિલનો હેતુ શો હતો ? હથિયારબંધી કાયદો લાગુ કરવો ભારતમાં અંદાજપત્ર રજૂ કરવાની રજૂઆત રાજદ્રોહનો કેસ ચલાવવા માટેની જોગવાઈ ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી હથિયારબંધી કાયદો લાગુ કરવો ભારતમાં અંદાજપત્ર રજૂ કરવાની રજૂઆત રાજદ્રોહનો કેસ ચલાવવા માટેની જોગવાઈ ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકનો કેસ ચલાવી શકે તેવી જોગવાઈ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પૂર્વ ભારતનું અંતિમ બિંદુ વાલાંગુ કયા રાજ્યમાં આવેલું છે ? મિઝોરમ મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પૂજ્યશ્રી મોટાનું મૂળનામ જણાવો. મૂળશંકર વ્યાસ પ્રભુલાલ પટેલ અમૃતલાલ ઠક્કર ચુનીલાલ ભાવસાર મૂળશંકર વ્યાસ પ્રભુલાલ પટેલ અમૃતલાલ ઠક્કર ચુનીલાલ ભાવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમદાવાદ શહેર ___ ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે ? 1 4 3 2 1 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP