એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઈનરી કાર્યરત થઈ ?

બળવંતરાય મહેતા
ચીમનભાઈ પટેલ
બાબુભાઈ પટેલ
ઘનશ્યામભાઈ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
નીચેના એકમ પૈકી કયા એકમને તેમના હિસાબોનું ઓડિટ કરાવવું ફરજિયાત છે ?

એકાકી પેઢીનું એકમ
કંપની
ભાગીદારી પેઢીના એકમ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કંપનીના કર્મચારીઓ/ડિરેક્ટરોને બજાર ભાવ કરતાં ઓછા (વટાવે) ભાવે શેર્સ ઓફર કરે તેને ___ કહેવાય.

ખાનગી ઈસ્યુ (Private Issue)
સ્વેટ ઈસ્યુ (Sweat Issue)
જાહેર ઈસ્યુ (Public Issue)
બોનસ ઈસ્યુ (Bonus Issue)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
મૂલ્યવર્ધિત વેરો, મનોરંજન વેરો, વૈભવી વેરો, લોટરી-જુગાર અને સટ્ટા પરનો વેરો, ઓક્ટ્રોય સિવાયનો પ્રવેશ વેરો (Entry Tax) જેવા વેરાના વિકલ્પે ___ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થયેલ છે.

માલ અને સેવા વેરો
વેચાણ વેરો
મૂલ્યવર્ધિત વેરો
આવક વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP