એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતું ઉતાર અને ___ ખાતું જમા થાય. ઘાલખાધ, રોકડ/બેંક રોકડ/બેંક, ઘાલખાધ ઘાલખાધ પરત, રોકડ/બેંક રોકડ/બેન્ક, ઘાલખાધ પરત ઘાલખાધ, રોકડ/બેંક રોકડ/બેંક, ઘાલખાધ ઘાલખાધ પરત, રોકડ/બેંક રોકડ/બેન્ક, ઘાલખાધ પરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) દસ લાખ એટલે કેટલા મિલિયન ? 1 2 10 20 1 2 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કયું વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે ? રૈખિક વ્યવસ્થાતંત્ર અવૈધિક વ્યવસ્થાતંત્ર શ્રેણિક વ્યવસ્થાતંત્ર સમિતિ વ્યવસ્થાતંત્ર રૈખિક વ્યવસ્થાતંત્ર અવૈધિક વ્યવસ્થાતંત્ર શ્રેણિક વ્યવસ્થાતંત્ર સમિતિ વ્યવસ્થાતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બંનેનું અસ્તિત્વ જળવાઈ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસૂલવા જોઈએ. આ વિધાન ___ નું છે. ચાણક્ય બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ચાણક્ય બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) Do you know under ___ leadership we won freedom ? whose who which whom whose who which whom ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) અનુચિત સ્પર્ધા ટાળવા અને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા માટે લાગુ પાડવામાં આવતા વેરાને ___ કહે છે. એન્ટી ડમ્પિંગ ડ્યુટી ડમ્પિંગ ડ્યુટી કસ્ટમ ડ્યુટી એક્સાઈઝ ડ્યુટી એન્ટી ડમ્પિંગ ડ્યુટી ડમ્પિંગ ડ્યુટી કસ્ટમ ડ્યુટી એક્સાઈઝ ડ્યુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP