એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
અનુચિત સ્પર્ધા ટાળવા અને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા માટે લાગુ પાડવામાં આવતા વેરાને ___ કહે છે.

કસ્ટમ ડ્યુટી
ડમ્પિંગ ડ્યુટી
એન્ટી ડમ્પિંગ ડ્યુટી
એક્સાઈઝ ડ્યુટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
2016-17 ના વર્ષથી રાજ્ય સરકારના અંદાજપત્રમાં રકમ કઈ રીતે દર્શાવવામાં આવે છે ?

રકમ રૂ.હજારમાં
રકમ રૂ.લાખમાં
રકમ રૂ.દસ હજારમાં
ખરેખર રકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી___

જિરાલ્ડ મેયર
માઈકલ ટોડેરો
કિન્ડલ બર્જર
મહેબૂબ ઉલ હક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગ્રીન બુક શેને કહેવામાં આવે છે ?

વાર્ષિક નાણાંકીય પત્રકને
ખર્ચના વિગતવાર અંદાજપત્રને
નાણાંમંત્રીશ્રીની બજેટ સ્પીચને
આવકના અંદાજોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP