એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભારતીય ચલણી નોટ એ ___ છે. પ્રોમિસરી નોટ હૂંડી ચેક બેન્ક ડ્રાફ્ટ પ્રોમિસરી નોટ હૂંડી ચેક બેન્ક ડ્રાફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) It is ___ that give the prizes away. him me I her him me I her ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જનની સુરક્ષા યોજના (JYS) અન્વયે કેન્દ્ર સરકાર તરફથી કેટલી સહાય આપવામાં આવે છે ? 50% 100% 80% કોઈ સહાય આપવામાં આવતી નથી. 50% 100% 80% કોઈ સહાય આપવામાં આવતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) n અયુગ્મ પૂર્ણાંક હોય તો n²-1ને ___ વડે નિઃશેષ ભાગી શકાય છે. 5 7 3 8 5 7 3 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાત રાજ્યમાં 56મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી 'ગુજરાત ગૌરવ દિવસ- 2016' કયા જિલ્લામાં કરવામાં આવી ? અરવલ્લી બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા છોટા ઉદેપુર અરવલ્લી બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા છોટા ઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કર્મચારી દ્વારા આપવામાં આવતો અહેવાલ___ નીચેથી ઉપર તરફનો માહિતી સંચાર ઉપરથી નીચે તરફનો માહિતી સંચાર મૌખિક માહિતી સંચાર સમસપાટી માહિતી સંચાર નીચેથી ઉપર તરફનો માહિતી સંચાર ઉપરથી નીચે તરફનો માહિતી સંચાર મૌખિક માહિતી સંચાર સમસપાટી માહિતી સંચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP